Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈવાસીઓ નવા પ્રતિબંધો માટે થઈ જાવ તૈયાર. શું નાઈટ કરફર્યુ ની વાપસી થશે? આજે થશે જાહેરાત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઇ શહેરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતાં પ્રકોપને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારના ટાસ્ક ફોર્સની એક મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સથી ભાગ લીધો હતો. ગત ૪૮ કલાકમાં મુંબઈ શહેરમાં કોરોના ના કેસોની સંખ્યા બમણી થઈ ગઈ છે. આ કારણથી એવું માનવામાં આવી રહ્યું છે કે નવા વર્ષના સેલિબ્રેશનને ધ્યાનમાં રાખીને મુંબઈ શહેરમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. જો કે આ સંદર્ભે તેની સત્તાવાર જાહેરાત શુક્રવારે થઈ શકે તેમ છે. વેપારીઓ તેમજ લોકો તરફથી દબાણ છે કે આવા કોઈ પણ પ્રકારના કરફ્ર્યુ ને લાગુ ન કરવામાં આવે.  પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર આગામી દસ દિવસ માટે મુંબઈ શહેરમાં નાઇટ કર્ફ્યુ લાગુ થઈ શકે છે.

મુંબઈમાં પારો ગગડ્યો, મુંબઈગરાઓ શિયાળાની મોસમની પહેલી ફૂલગુલાબી ઠંડીનો અનુભવ કર્યો 

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version