મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે કાબુમાં આવી રહી છે, સાથે રાજ્યમાં કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાન ની ગતિ પણ ધીમી પડી છે.
બુધવારે ગ્રેટર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જનસંપર્ક વિભાગે જાહેરાત કરી હતી કે ગુરુવાર, 3 જૂન, રસીના અભાવને કારણે શહેરના સરકારી અને મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.
રસીનો જથ્થો જે પ્રમાણે પ્રાપ્ત થશે તે અનુરૂપ યોગ્ય નિર્ણય લઈને મુંબઈગરાને સતત અવગત કરાશે.
તો હવે આ કંપની બનાવશે કોવેક્સિનના ૨૨ કરોડ ડોઝ; મહારાષ્ટ્રને થશે મોટો લાભ, જાણો વિગત