મુંબઈમાં આજે ફરી એકવાર સરકારી અને પાલિકાના રસીકરણ કેન્દ્ર આ કારણે બંધ રહેશે ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

મુંબઈમાં આજે સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.

કોરોના પ્રતિબંધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત પૂરતા પ્રમાણમાં રસીનો ડોઝ ઉપલબ્ધ ન હોવાથી રસીકરણ કેન્દ્ર બંધ રાખવામાં આવ્યા છે.

જોકે, જે પ્રમાણે રસીનો ડોઝ પ્રાપ્ત થશે તે અનુરૂપ યોગ્ય નિર્ણય લઈ મુંબઈગરાને જાણકારી અપાશે અને રસીકરણ ફરી શરૂ કરાશે.  

પાલિકા પ્રશાસને મુંબઈગરાઓને સહકાર આપવાની અપીલ કરી છે.

 સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાકાળમાં વાયરસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર આપવા માટે  સરકાર આ કામ કરે ; જાણો વિગતે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More