NSE ના ટ્વિટર હેન્ડલ પર એક્ટ્રેસ મોની રૉય ની તસવીર ભૂલથી શૅર થઈ ગઈ. જોતજોતામાં આ ટ્વીટના સ્ક્રીનશૉટ વાયરલ થયા
ભૂલ ધ્યાનમાં આવતાં જ NSEએ ટ્વીટ કરીને કહ્યું, "બપોરે 12.25 વાગ્યે એનએસઇના હેન્ડલ પર ભૂલથી એક અયોગ્ય પોસ્ટ થઈ ગઈ. આ NSEના અકાઉન્ટને સંભાળનારી એજન્સી દ્વારા કરવામાં આવેલી એક માનવીય ભૂલ છે અને કોઇ હૅકિંગ નથી. અસુવિધા માટે અમારા ફૉલોવર્સની માફી માગીએ છીએ."
