ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર
મુંબઈની લોકલ ટ્રેનમાં ચાલુ ટ્રેન એક શખ્સ નમાઝ પઢી રહ્યો હોવાનો ચોંકાવનારો વિડિયો ફરી વળ્યો છે. આ વિડિયો ચોક્કસ કઈ ટ્રેનનો અને કયા સ્ટેશનનો છે તે જાણી શકાયો નથી. પરંતુ ડિયોને કારણે ફરી એક વખત મુસ્લિમ સમાજના અમુક લોકો વિવાદ ઊભો કરી રહ્યા હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે.
સોશિયલ મીડિયા પર ફરી વળેલા વિડિયો મુજબ એક વ્યક્તિ ચાલુ ટ્રેનમાં સીટ પર ઊભો થઈ ગયો છે અને તે નમાઝ પઢી રહ્યો છે. તેણે સીટ પર ચાદર પાથરીને નમાઝ ચાલુ કરતા આજુબાજુના પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. એટલું જ નહીં પણ ટ્રેન એક સ્ટેશન પર ઊભી રહી હતી અને અમુક પ્રવાસીઓ ટ્રેનમાં ચડ્યા હતા, છતાં આ શખ્સે બીજા પ્રવાસીઓને સીટ આપવાને બદલે પોતાની નમાઝ ચાલુ જ રાખી હતી, તેને કારણે અન્ય પ્રવાસીઓને બેસવા નહોતું મળ્યું અને તેમને ઊભા ઊભા પ્રવાસ કરવો પડયો હતો.
રખડતા શ્વાન થી મુંબઈગરા પરેશાન, દરરોજ આટલા લોકોને બચકા ભરે છે આ શ્વાન; જાણો વિગત
After 'in the streets, on the highway, in the park', Namaz is done in the Mumbai local train
And beware those you protested… will be declared communal !! https://t.co/jcEFpUoFOj
— S ANANDAN (@SANANDAN4) December 19, 2021