News Continuous Bureau | Mumbai
શુક્રવારના દિવસે ગ્રાન્ટ રોડમાં લોકોની નજર સામે એક વ્યક્તિએ મોટી છરી થી ચાર લોકોને મારી નાખ્યા. ચોકાવનારી બાબત એ છે કે જ્યારે આ હત્યાકાંડ ચાલી રહ્યો હતો ત્યારે સેકડોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉભા હતા તેમ જ અનેક લોકોએ આ હત્યાકાંડ નો વિડીયો પણ બનાવ્યો. જ્યારે આ હત્યાકાંડ ચાલી રહ્યો હતો ત્યારે લોકો શોર કરી રહ્યા હતા પરંતુ ટોળું ભેગું થઈ ગયું હોવા છતાં અનેક લોકો મૃત્યુ પામ્યા.
આ સમાચાર પણ વાંચો : Lip care: સુકા હોઠને મુલાયમ અને ગુલાબી બનાવવા માંગો છો, તો અજમાવો આ ઘરગથ્થુ ઉપાય..
એક બિલ્ડીંગના બીજા માળની ગેલેરીમાં ચડીને એક શખ્સે એક પછી એક 5 યુવકોને માર માર્યો હતો. બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આરોપીનું નામ ચેતન ગાલા છે અને તેની ઉંમર 54 વર્ષ હોવાનું કહેવાય છે. આ ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે પાર્વતી મેન્શન બિલ્ડિંગના બીજા માળને સંપૂર્ણ રીતે સીલ કરી દીધો છે, જ્યાં આ ઘટના બની હતી. ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે અને તપાસ ચાલુ છે. પોલીસ આરોપીની સતત પૂછપરછ કરી રહી છે.
Video | MentaIIy disturbed Chetan Gala (54) believed that his neighbours had instigated his family to abandon him. He went on a rampage in his Parvati Mansion building with a knife brutally killing 3 person & injuring 5 others, who are still battling for their lives. pic.twitter.com/UJ84FoCO1L
— MUMBAI NEWS (@Mumbaikhabar9) March 25, 2023
Visuals from #Mumbai #GrantRoad , 51 year old Chetan Gala attacked 5 people with knife.
Visuals are sensitive.
Trigger Warning : Sensitive Content. pic.twitter.com/gylrluT8ew— Sonu Kanojia (@NNsonukanojia) March 24, 2023