278
Join Our WhatsApp Community
બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના સોફ્ટવેર, એસએપીને અપગ્રેડ કરી રહી હોવાથી લગ્નની ઓનલાઇન નોંધણી 21 જુલાઈ સુધી બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન સંબંધિત વોર્ડ પર લગ્ન રજિસ્ટ્રારની કચેરી ઓફલાઇન અરજીઓ સ્વીકારશે અને ઇન્ટરવ્યૂ માટે તારીખ અને સમય આપવામાં આવશે.
એકવાર સિસ્ટમ અપગ્રેડ થઈ ગયા પછી લોકો તેમના લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
જો કે ઓફલાઇન નોંધણી ચાલુ રહેશે, એમ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રે જણાવેલ છે.
ઉલ્લેખનીય છે કે 9 જુલાઇના રોજ રાત્રે 8 વાગ્યાથી એસએપી સિસ્ટમ બંધ થઈ ગઈ છે.
શોકિંગ! વિરારમાં આર્થિક રીતે પડી ભાંગેલા હોટલિયરે કરી આત્મહત્યા જાણો વિગત
You Might Be Interested In