Site icon

મુંબઈમાં ઓનલાઇન લગ્ન નોંધણી આ તારીખ સુધી બંધ રહેશે, પણ શું કામ? જાણો અહીં   

બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના સોફ્ટવેર, એસએપીને અપગ્રેડ કરી રહી હોવાથી લગ્નની ઓનલાઇન નોંધણી 21 જુલાઈ સુધી બંધ રહેશે. 

આ સમયગાળા દરમિયાન સંબંધિત વોર્ડ પર લગ્ન રજિસ્ટ્રારની કચેરી ઓફલાઇન અરજીઓ સ્વીકારશે અને ઇન્ટરવ્યૂ માટે તારીખ અને સમય આપવામાં આવશે. 

Join Our WhatsApp Community

એકવાર સિસ્ટમ અપગ્રેડ થઈ ગયા  પછી લોકો તેમના લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

જો કે ઓફલાઇન નોંધણી ચાલુ રહેશે, એમ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રે જણાવેલ છે. 

ઉલ્લેખનીય છે કે 9 જુલાઇના રોજ રાત્રે 8 વાગ્યાથી એસએપી સિસ્ટમ બંધ થઈ ગઈ છે. 

શોકિંગ! વિરારમાં આર્થિક રીતે પડી ભાંગેલા હોટલિયરે કરી આત્મહત્યા જાણો વિગત

Mumbai Cyber Fraud: મુંબઈમાં ગેસ બિલના નામે ₹40 લાખની છેતરપિંડી: ઘાટકોપરના શખ્સ સાથે મોટું સાયબર ફ્રોડ, એક લિંક ક્લિક કરવી પડી મોંઘી
Mira Bhayandar Bar Raid:મીરા-ભાઈંદરમાં બાર પર પોલીસનો દરોડો: ગુપ્ત ભોંયરા જેવી કેવિટીમાંથી 9 યુવતીઓ મળી આવી, માલિક સહિત 13 જેલભેગા
Kurar Fake Passport Racket: કુરારમાં નકલી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ: ટેરર ફંડિંગની આશંકાએ પોલીસ તપાસ તેજ, 22 વર્ષમાં 50 વખત કુવૈતની મુસાફરી
Honeytrap in Mumbai: મુંબઈમાં હનીટ્રેપનો શિકાર બન્યા બેંક મેનેજર: ગોરાઈની હોટલમાં ₹4.25 લાખની લૂંટ, બે મહિલાઓની અટકાયત
Exit mobile version