Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈ મહાનગરપાલિકાની સરાહનીય કામગીરી, ‘મિશન યુવા સ્વાસ્થ્ય’ અભિયાન અંતર્ગત મનપાએ આટલા હજાર વિધાર્થીઓને લગાવી રસી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 9 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈમાં યુવાનોના રસીકરણ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ અત્યાર સુધીમાં મુંબઈની ડિગ્રી કોલેજોમાં અભ્યાસ કરતા 7,014 વિદ્યાર્થીઓને BMC દ્વારા રસી આપવામાં આવી છે. 

જોકે વિદ્યાર્થીઓના રસીકરણની સંખ્યા હજુ પણ વધી શકે છે, કારણ કે કેટલાક લોકોના રિપોર્ટ હજુ આવ્યા નથી.

કોલેજ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 25 નવેમ્બરથી 'મિશન યુવા સ્વાસ્થ્ય' અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને રસી આપવાની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે આ માટે BMCએ મુંબઈના વિવિધ વોર્ડમાં આવતી 116 કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે રસીકરણ શિબિરનું આયોજન કર્યું હતું. 

મુંબઈમાં 18 થી 44 વર્ષની વયજૂથના 56 લાખ 84 હજાર 800 લોકો છે, જેમાંથી 52 લાખ 52 હજાર 973 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 26 લાખ 25 હજાર 256 લોકોએ બંને ડોઝ લીધા છે. 

કેન્દ્રીય પરિવહન મંત્રીએ આપી ખાતરી; બે વર્ષ બાદ સસ્તા થશે ઇલેક્ટ્રિક વાહન ; અત્યારે મોંઘા હોવાનું આ છે કારણ

Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Exit mobile version