Site icon

Oxygen Plant Scam Case: ઓક્સિજન પ્લાન્ટ કૌભાંડ કેસમાં માટુંગાના આ કચ્છી માડુની પોલિસ કસ્ટડી આ તારીખ સુધી લંબાવાઈ.. જાણો શું છે આ મામલો..

Oxygen Plant Scam Case: કોર્ટે ઓક્સિજન પ્લાન્ટ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રોમિન છેડાની પોલીસ કસ્ટડી 29 નવેમ્બર સુધી લંબાવી છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ શુક્રવારે છેડાની ધરપકડ કરી હતી.

Oxygen Plant Scam Case Matunga's Katchi Madu's police custody extended till this date in the oxygen plant scam case

Oxygen Plant Scam Case Matunga's Katchi Madu's police custody extended till this date in the oxygen plant scam case

News Continuous Bureau | Mumbai 

Oxygen Plant Scam Case: કોર્ટે ( Court ) ઓક્સિજન પ્લાન્ટ કૌભાંડ કેસ ( Oxygen Plant Scam Case ) માં ધરપકડ કરાયેલા આરોપી રોમિન છેડા ( Romin Chheda  ) ની પોલીસ કસ્ટડી 29 નવેમ્બર સુધી લંબાવી છે. મુંબઈ પોલીસની ( Mumbai Police ) ઈકોનોમિક ઓફેન્સ વિંગ ( EOW ) એ શુક્રવારે છેડાની ધરપકડ કરી હતી.

Join Our WhatsApp Community

EOW એ છેડાને કોર્ટમાં રજૂ કર્યો અને તેની કસ્ટડી વધારવાની માંગણી કરી, જેનો છેડાના વકીલે વિરોધ કર્યો. તેમ છતાં પોલીસે છેડાના રિમાન્ડ માટેની કરેલી દલીલને કોર્ટે ગ્રાહ્ય રાખી તેના પોલીસ કસ્ટડીમાં વધારો કર્યો હતો.

આ કંપની દ્વારા કેટલીક નકલી કંપનીઓમાં નાણાં ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા…

EOW અધિકારીએ કોર્ટને જણાવ્યું કે છેડાએ કોની મદદથી આ કોન્ટ્રાક્ટ મેળવ્યો તે નક્કી કરવા માટે તપાસની જરૂર છે. છેડાના બેંક ખાતાઓની વિગતો પણ તપાસવી જરૂરી છે. અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે છેડાએ BMCના કયા અધિકારીને હેન્ડઓવર ટેકઓવર રિપોર્ટ આપ્યો હતો તે અંગે તપાસ કરવાની છે.

આ સમાચાર પણ વાંચોઃ Mumbai Crime: મલાડમાં અગ્નિવીરની તાલીમ લઈ રહેલી મહિલાએ નેવી હોસ્ટેલમાં કરી આત્મહત્યા.. ઉઠ્યા અનેક સવાલો.. જાણો વિગતે

આ કંપની દ્વારા કેટલીક નકલી કંપનીઓમાં નાણાં ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા છે. EOW એ થોડા દિવસો પહેલા ઓક્સિજન પ્લાન્ટ કૌભાંડના સંબંધમાં નાગપાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. આ કેસ નોંધ્યા બાદ પોલીસે તપાસ દરમિયાન આરોપી રોમિન છેડાની ધરપકડ કરી હતી.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version