170
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને મહારાષ્ટ્ર સરકારની લડાઈમાં સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને મોટી રાહત આપી છે.
સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહ સામેની તમામ કાર્યવાહી પર 9 માર્ચ સુધી રોક લગાવી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 9 માર્ચે આ મામલે અંતિમ સુનાવણી હાથ ધરાશે ત્યાં સુધી મહારાષ્ટ્ર સરકાર તમામ કેસની તપાસ સ્થગિત કરશે.
જોકે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકાર અને પરમબીર સિંહ બંનેને ફટકાર લગાવી હતી.
વાહ!! આખરે નાના વેપારીઓની મહેનત ફળી, વેપારીઓના ભવિષ્યને લઈને કેન્દ્રએ લીધો આ નિર્ણય. જાણો વિગત
You Might Be Interested In