359
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ફેબ્રુઆરી 2021
મુંબઈના હવામાન વિભાગે મુંબઈ શહેરના વાતાવરણ સંદર્ભે આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગનું માનવું છે કે પૂર્વ માંથી આવનાર પવનોની સાથે વાદળા અને ભેજ મુંબઈ શહેરમાં ઠલવાઈ રહ્યા છે. આ કારણથી મુંબઈ શહેરમાં તેમજ કોંકણ પટ્ટીમાં પણ વરસાદ પડી શકે છે. આ વરસાદ આગામી બે દિવસ સુધી જોવા મળશે.મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, પુણે, નાશિક, અને ધૂળે માં કેટલીક જગ્યાએ વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડી શકે છે.
એટલે મુંબઈવાસીઓને હવે આગામી બે દિવસ સુધી છત્રીઓ બહાર રાખવી પડશે.
You Might Be Interested In
