News Continuous Bureau | Mumbai
મુંબઈગરા(Mumbaikars)ઓ હવે ધીમે ધીમે એસી લોકલ(AC local Train) તરફ વળી રહ્યા છે. લોકલ ટ્રેનની જેમ હવે એસી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. એસી લોકલ ટ્રેનમાં સવાર અને સાંજના પિક અવર્સ દરમિયાન ભારે ભીડ(Rush) જોવા મળી રહી છે. જેના પગલે પોલીસે(Police) ટ્રેનના દરવાજા બંધ કરવા હાથમાં ડંડા લેવાની ફરજ પડે છે. જુઓ વિડીયો..
ગજબ કહેવાય હોં…. #મુંબઈમાં #એસીટ્રેન માં પણ #લોકલ ડબ્બા જેટલી #ભીડ થઈ ગઈ છે. #પોલીસે બારણા બંધ કરવા હાથમાં ડંડા લેવા પડે છે. જુઓ #વિડીયો….#Mumbai #localtrain #AClocaltrain #newscontinuous pic.twitter.com/jGRhXnWC1h
— news continuous (@NewsContinuous) September 23, 2022
મુંબઈગરાઓને હવે એસી લોકલ ટ્રેન(Ac Local Train)માં મુસાફરી કરવી વધુ આરામદાયક લાગી રહી છે. તે ઉપરોક્ત વિડીયોથી જાણી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : સાવચેત રહેજો- મુંબઈથી બહાર જતો આ રસ્તો છેલ્લા પંદર કલાકથી છે બંધ