Site icon News Continuous Bureau | Mumbai

Piyush Goyal Gudhi Padwa 2024 :ભાજપ ઉત્તર મુંબઈ ઉમેદવાર શ્રી પિયુષ ગોયલ એ આ વિસ્તારમાં ગુડી પડવા પર નવા નિવાસમાં ગ્રહ પ્રવેશ કર્યો.

Piyush Goyal Gudhi Padwa 2024 : આજે ઉત્તર મુંબઈના બોરીવલી પૂર્વ ખાતે ધર્મપત્ની સાથે નવા નિવાસમાં ગ્રહ પ્રવેશ કરી ચૈત્રી નવરાત્રિ અને હિન્દુ નવ વર્ષની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સાંસદ ગોપાલ શેટ્ટી, ભાજપ અધ્યક્ષ ગણેશ ખનકર પણ ઉપસ્થિત હતા.

Piyush Goyal Gudhi Padwa 2024 Union minister Piyush Goyal steps into new home in Mumbai on Gudi Padwa

Piyush Goyal Gudhi Padwa 2024 Union minister Piyush Goyal steps into new home in Mumbai on Gudi Padwa

  News Continuous Bureau | Mumbai 

Piyush Goyal Gudhi Padwa 2024 :

ઉત્તર મુંબઈ મા ભાજપે કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ ને લોકસભા ૨૦૨૪ માટે ઉમેદવાર જાહેર કર્યા છે. ઉત્તર મુંબઈની છ વિધાનસભામાં શ્રી પિયુષ ગોયલ વિભિન્ન સમાજ, વર્ગ, ધાર્મિક સંપ્રદાય, મંડળ, અને ભાજપ પરિવારના દરેક ઘટક સાથે સભા,બેઠકો, મેળાવડા કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આજે ઉત્તર મુંબઈના બોરીવલી પૂર્વ ખાતે ધર્મપત્ની સાથે નવા નિવાસમાં ગ્રહ પ્રવેશ કરી ચૈત્રી નવરાત્રિ અને હિન્દુ નવ વર્ષની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સાંસદ ગોપાલ શેટ્ટી, ભાજપ અધ્યક્ષ ગણેશ ખનકર પણ ઉપસ્થિત હતા.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા માટે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આટલા ઉમેદવારો લડશે ચૂંટણી.

પ્રસાર માધ્યમો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત  સંકલ્પને સાકાર કરવા માટે આપણે સહુ આજના શુભદિને કટિબદ્ધ થઈએ.

ગૃહપ્રવેશ કર્યા બાદ ઉત્તર મુંબઈની દહિસર હિન્દુ નવવર્ષ શોભાયાત્રામાં પિયુષ ગોયલ સામેલ થયા. બોરીવલી હિન્દુ નવવર્ષ શોભાયાત્રામાં સામેલ થઈ બોરીવલી પશ્ચિમ ખાતેના વજીરા વિસ્તારના પ્રખ્યાત ગણપતિ બાપ્પાના દર્શન કરી તેઓએ સ્થાનિક ગ્રામસ્થ રહેવાસીઓ સાથે સંવાદ સ્થાપ્યો તેમજ ગુડી પડવાની શુભેચ્છા આપી. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Goregaon Creek Cable Bridge મુંબઈના વાહનચાલકોને મોટી રાહત, ગોરેગાવ ખાડી પર બનશે 418 કરોડનો 6લેન કેબલસ્ટેડ બ્રિજ.
RBI action RBIની કડક કાર્યવાહી, મુંબઈની આ બેંક પર લગાવ્યા પ્રતિબંધો, ગ્રાહકો માટે ઉપાડ મર્યાદા નક્કી.
Antop Hill CGS Colony Protest મુંબઈના એન્ટોપ હિલમાં હંગામો રસ્તાના વિવાદમાં ૨૦૦ કેન્દ્રીય કર્મચારીઓ ધરણા પર બેઠા, સ્થાનિક ધારાસભ્ય સામે રોષ
Mulund Builder Fraud FIR ફ્લેટ આપવાના નામે ૧.૫ કરોડની ઠગાઈ મુલુંડના બિલ્ડર સામે ગુનો દાખલ થતાં રિયલ એસ્ટેટ માર્કેટમાં ફફડાટ
Exit mobile version