Site icon News Continuous Bureau | Mumbai

પ્લેટફોર્મથી લોકોને દૂર રાખવા સરકારે પ્લેટફોર્મ ટિકિટ 50 રૂપિયાની કરી, તો લોકોએ શોધ્યો એવો રસ્તો કે ૪૦ રૂપિયા બચી ગયા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

23 માર્ચ 2021

રેલ્વે પ્લેટફોર્મ પર લોકો પહેલાની માફક ન આવે તે માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. સરકારે રેલ્વે સ્ટેશનની પ્લેટફોર્મ ટીકીટના 50 રૂપિયાની કરી નાખ્યા. પરંતુ આવું કરવા જતા તેની મુંબઈ શહેરમાં કોઇ અસર દેખાતી નથી. મુંબઈ શહેરમાં જે કોઇ વ્યક્તિને રેલવે સ્ટેશન જવું હોય તે નજીકના બીજા રેલવે સ્ટેશન ની ટિકિટ ખરીદી લે છે કારણ કે તેની કિંમત માત્ર પાંચ રૂપિયા હોય છે. આ ઉપરાંત રિટર્ન ટિકિટ પણ લઈ લે છે તો પણ તેણે માત્ર દસ રૂપિયા ચૂકવવા પડે છે. બીજી તરફ પ્લેટફોર્મ ટિકિટ માત્ર બે કલાક માટે વેલીડ હોય છે જ્યારે કે રિટર્ન ટિકિટ 24 કલાક સુધી ચાલે છે. આ પરિસ્થિતિમાં લોકો પ્લેટફોર્મ ટિકિટ છોડીને જે રેલવે સ્ટેશન પરથી જવાનું હોય તેના પછીના પ્લેટફોર્મની રિટર્ન ટિકિટ લઈ લે છે અને કલાકો સુધી રેલવે સ્ટેશન પર બેઠેલા રહે છે.

આમ લોકોએ સરકારી કાયદા માં થી પોતાનો રસ્તો શોધી લીધો છે.

Kelwa Police Reunite Lost Kids ગણેશ વિસર્જનની ભીડમાં ગુમ થયેલા ૨ માસૂમ બાળકોનું પરિવાર સાથે મિલન
Thane Crime Branch Ganja Bust ડ્રગ્સ વિરુદ્ધ સપાટો ભિવંડીમાં માદક પદાર્થોની તસ્કરીનું રેકેટ ઝડપાયું, પોલીસે લાખો રૂપિયાનો ગાંજો કર્યો જપ્ત
Lalbaug Gang Busted લાલબાગમાં ભક્તોને ટાર્ગેટ કરતી ઈન્દોરની ગેંગ પકડાઈ ગણેશોત્સવની ભીડમાં ચોરી કરતાં ૨ શખ્સો જેલભેગા
Chembur Fairplay Racket Busted બેન કરાયેલી ‘FairPlay’ પેનલ પર મોટો દરોડો ભાડાના મકાનને બનાવ્યું હતું કંટ્રોલ રૂમ, પોલીસે ૩ શખ્સોને ઝડપી લીધા
Exit mobile version