Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Boat Accident: PM મોદીએ મુંબઈમાં બોટ દુર્ઘટનામાં જાનહાનિ પર વ્યક્ત કર્યો શોક, PMNRFમાંથી આટલા લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત..

Mumbai Boat Accident: પ્રધાનમંત્રીએ મુંબઈમાં બોટ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યોપ્રધાનમંત્રીએ . પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

PM Modi condoled the loss of life in the boat accident in Mumbai

PM Modi condoled the loss of life in the boat accident in Mumbai

News Continuous Bureau | Mumbai

Mumbai Boat Accident: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​મહારાષ્ટ્રના મુંબઈમાં બોટ દુર્ઘટનામાં થયેલ જાન હાની પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. 

Join Our WhatsApp Channel

Mumbai Boat Accident: X પર પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલએ કહ્યું:

મુંબઈમાં બોટ દુર્ઘટના દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને અધિકારીઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે: PM @narendramodi

આ સમાચાર પણ વાંચો : Anup Jalota Sumeet Tappoo Legacy: ગુરુ શિષ્યની જુગલબંધી.. પદમશ્રી ભજન સમ્રાટ અનુપ જલોટા અને સુમિત ટપ્પુની ૪૦ વર્ષની સફળ સફર,કર્યું લેગાસી આલ્બમનું અનાવરણ..

“પ્રધાનમંત્રીએ મુંબઈમાં બોટ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version