આ રહ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મુંબઈ ખાતેનો કાર્યક્રમ. તમારો ટ્રાવેલિંગનો ટાઈમ આ પ્રમાણે સેટ કરી નાખો.. નહીં તો ટ્રાફિક જામમાં ફસાશો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમુક કલાકો માટે મુંબઈ આવી રહ્યા છે ત્યારે મુંબઈ શહેરમાં અનેક વિસ્તારોમાં કર્ફ્યુ જેવી પરિસ્થિતિ પેદા થશે. આ રહ્યો વડાપ્રધાનનો મુંબઈનો કાર્યક્રમ.

by Dr. Mayur Parikh
PM Mumbai Visit schedule for 19th January 2023

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM  ) 19 જાન્યુઆરી 2023 ના રોજ આશરે અઢીથી ત્રણ કલાક માટે મુંબઈ શહેર ( Mumbai Visit ) આવશે. આ દરમિયાન તેઓ અલગ અલગ કાર્યક્રમોનું ( schedule ) લોકાર્પણ તેમજ ભૂમિ પૂજન કરશે.

PM Mumbai Visit schedule for 19th January 2023

વડાપ્રધાનનો પ્રસ્તાવિત કાર્યક્રમ…..

  • વડાપ્રધાન સાંજે 4:45 વાગે મુંબઈ એરપોર્ટ ખાતે આવશે.
  • સાંજે 5:00 વાગ્યા થી છ વાગીને દસ મિનિટ સુધી તેઓ એમએમઆરડીએ મેદાન ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે તેમ જ ભૂમિ પૂજન કરશે.
  • સાંજે 6:30 વાગ્યે વડાપ્રધાન અંધેરી વિસ્તારમાં આવશે અને મેટ્રો સ્ટેશને ટ્રેનને લીલી જંડી દેખાડશે.
  • તેઓ મેટ્રો ટ્રેનમાં યાત્રા પણ કરશે.
  • સાંજે 7:00 વાગ્યે 15 મિનિટે તેઓ મુંબઈ એરપોર્ટથી નવી દિલ્હી માટે રવાના થશે.

આ સમાચાર પણ વાંચો: ગજબ કહેવાય, દાદરમાં પોલીસે મુખ્યમંત્રી એકનાથ શિંદેનું કટઆઉટ ખસેડી નાખ્યું. તો શિંદે ગ્રુપે ઉદ્ધવ ઠાકરે ને ખીજવવા માતો શ્રી સામે આ કામ કર્યું.

Note – આ કાર્યક્રમમાં બદલાવ થવાની શક્યતા છે. જે ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More