271
Join Our WhatsApp Community
મલાડના ધારાસભ્ય અને મહારાષ્ટ્રના મંત્રી એવા અસલમ શેખ એ માંગણી કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા કોરોના ની રસી લેવી જોઈએ
આ ઉપરાંત તેમણે એવી પણ માંગણી કરી છે કે તમામ કેન્દ્રીય મંત્રીઓ એ સૌથી પહેલાં વેક્સિન લેવી જોઈએ
જોકે તેઓ એ સવાલનો જવાબ ન આપી શક્યા કે શા માટે મહારાષ્ટ્રના ફ્રન્ટલાઈન કર્મચારીઓ વેક્સિન નથી લઈ રહ્યાં.
You Might Be Interested In
