Drunken girls : પહેલા દારૂ પીધો, પછી પોલીસ પર થૂંકી હવે જેલ ભેગી. મુંબઈની ત્રણ છોકરી નો વિડીયો વાયરલ

Drunken girls : મુંબઈ શહેર નજીક આવેલા વિરારમાં દારૂ પીને ત્રણ છોકરીઓએ હંગામો કર્યો. હવે તે હવાલાતમાં છે અને તેનો વિડીયો વાયરલ થયો.

by Hiral Meria
Police arrested 3 girls on charges of attacking police man at Virar.

News Continuous Bureau | Mumbai

Drunken girls : મુંબઈ નજીક આવેલા વિરારમાં ( Virar ) ગોકુળ સોસાયટી નજીક ત્રણ છોકરીઓએ દારૂ પીને હંગામો કર્યો. આ ત્રણ છોકરીઓ દારૂ પીને બારમાંથી બહાર નીકળી અને ત્યારબાદ ત્યાં ઉભેલી પોલીસ ( Mumbai Police ) સાથે ઝગડવા માંડી. થોડા સમય પછી એક છોકરીએ પોતાની બુદ્ધિ ગુમાવી દીધી અને તેણે પોલીસ ડિપાર્ટમેન્ટ અને પોલીસ પર્સનલ ( Police personnel ) પર થૂકવાનું કામ કર્યું. ત્યારબાદ જે થયું તે આ વીડિયોમાં ( Viral Video ) જુઓ…  

Drunken girls : હાલ બેવડી છોકરીઓ ક્યાં છે…

હાલ આ ત્રણે બેવડી છોકરીઓ જેલના સળિયા પાછળ છે. તેમણે હવે કોર્ટમાં જવું પડશે અને બેલ મેળવવા પડશે. આમ સ્વતંત્રતાને સ્વચ્છતા સમજનાર લોકો માટે આ લાલ બત્તી સમાન દાખલો છે.

આ સમાચાર પણ વાંચો: Stock Market New Rule: સેબીનો નવો નિયમ, કર્મચારીઓની ગેરરીતીને રોકવા માટે આ નિયમોને કડક બનાવ્યા, હવે લેવાશે કડક પગલાં..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More