310
Join Our WhatsApp Channel
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 માર્ચ 2021
મુંબઈની લોકલ ટ્રેનમાં આજની તારીખમાં દૈનિક 40 લાખ લોકો પ્રવાસ કરે છે. આ ટ્રેન થી ઘણા સારા સંદેશાઓ વાયરલ થઇ શકે તેમ છે. હવે પશ્ચિમ રેલવે એ આવા એક ઉપક્રમ હેઠળ ટ્રેનના ડબ્બામાં કલ્પના ચાવલા, સાનિયા નહેવાલ અને રોશની શર્મા જેવી ભારતની જાણીતી અને માનિતી પ્રતિભાઓની સુંદર તસવીરો સારા સંદેશા સાથે મૂકી છે.



You Might Be Interested In
