145
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Powai Pipeline Burst : મુંબઈ ( Mumbai ) ઉપનગરના પવઈ વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન ( Pipeline Burst ) ફાટી હોવાના અહેવાલ છે. પાણીની પાઈપલાઈન ફાટવાથી લાખો લીટર પાણી વેડફાયું છે. પવઈના ચાંદીવલી ફાર્મ હાઉસ રોડની વચ્ચે આ પાઈપલાઈન ફાટી ગઈ હતી. જેના કારણે રસ્તા પર ફુવારો જોવા મળી રહ્યા છે. તેના કારણે ટ્રાફિક જામ પણ થયો છે.
Powai Pipeline Burst જુઓ વિડીયો
મુંબઈ ઉપનગરના પવઈ વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન ફાટી, લાખો લીટર પાણી વહી ગયું.. જુઓ વિડીયો#mumbai #powai #waterpipeline #pipelineburst #Mumbainews #newscontinuous pic.twitter.com/A1Ra44aIpj
— news continuous (@NewsContinuous) August 3, 2024
આ સમાચાર પણ વાંચો : Kasara Ghat : મોટી દુર્ઘટના ટળી, આ સ્ટેશનો વચ્ચે રેલ્વે ટ્રેક પર વિશાળ ખડક તૂટી પડયો..
You Might Be Interested In