Powai Pipeline Burst : મુંબઈ ઉપનગરના આ વિસ્તારમાં રસ્તાની વચ્ચે અચાનક ફાટી  પાણીની લાઈન, લાખો લીટર પાણી વહી ગયું.. જુઓ વિડીયો

Powai Pipeline Burst : પવઈ વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન ફાટી ગઈ છે. પાણીની પાઈપલાઈન ફાટવાથી લાખો લીટર પાણી વેડફાયું છે

by kalpana Verat
Powai Pipeline Burst Water main burst has created a Fountain in the middle of Chandivali Farm Road at Powai

 News Continuous Bureau | Mumbai

Powai Pipeline Burst : મુંબઈ ( Mumbai ) ઉપનગરના પવઈ વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન ( Pipeline Burst ) ફાટી હોવાના અહેવાલ છે. પાણીની પાઈપલાઈન ફાટવાથી લાખો લીટર પાણી વેડફાયું છે. પવઈના ચાંદીવલી ફાર્મ હાઉસ રોડની વચ્ચે આ પાઈપલાઈન ફાટી ગઈ હતી. જેના કારણે રસ્તા પર ફુવારો જોવા મળી રહ્યા છે. તેના કારણે ટ્રાફિક જામ પણ થયો છે.

Powai Pipeline Burst જુઓ વિડીયો

આ સમાચાર પણ વાંચો : Kasara Ghat : મોટી દુર્ઘટના ટળી, આ સ્ટેશનો વચ્ચે રેલ્વે ટ્રેક પર વિશાળ ખડક તૂટી પડયો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More