Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરની પ્રાઇવેટ હૉસ્પિટલો BMC કરતાં વધુ ચબરાક નીકળી; પાલિકાએ ખરીદ્યા એનાથી વધુ ડોઝ અત્યારે પ્રાઇવેટ હૉસ્પિટલો પાસે છે

ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો

મુંબઈ, 11 જૂન 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઈ મહાનગરપાલિકા દરેક કામમાં ઊણી ઊતરે છે, ત્યારે વેક્સિંગ ખરીદવાની બાબતમાં પણ સાવ આળસુ અને નીરસ જણાઈ આવી છે. કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો કે મુંબઈ મહાનગરપાલિકા જેવી તમામ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર આશરે 25 ટકા વેક્સિનનો જથ્થો ખુલ્લા બજારમાંથી ખરીદી શકશે. તેમણે ખુલ્લા બજારમાંથી જથ્થો ખરીદ્યો તો ખરો, પરંતુ પોતાની ક્ષમતા કરતાં ઓછો. મુંબઈ મહાનગરપાલિકાએ પોતાની ક્ષમતા કરતાં આશરે ૧૭ ટકા જેટલો ઓછો વેક્સિનનો સ્ટૉક ખુલ્લા બજારમાંથી ખરીદ્યો. મોટી વાત એ છે કે આ સમયગાળા દરમિયાન પ્રાઇવેટ હૉસ્પિટલોએ બજારમાંથી મોટા પાયે વેક્સિન ખરીદી લીધી. એકલા મુંબઈ શહેરમાં ૧૫ લાખથી વધુ વેક્સિન ખરીદી લેવામાં આવી. આજની તારીખમાં પણ મુંબઈની હૉસ્પિટલોમાં એટલી મોટી સંખ્યામાં વેક્સિન ઉપલબ્ધ છે કે પ્રાઇવેટ હૉસ્પિટલમાંથી આસાનીથી વેક્સિન મળી શકે છે.

નવી મુંબઈ મહાનગરપાલિકાએ વેપારીઓ માટે કડક કાયદા બનાવ્યા, વેપારીઓમાં ફેલાયો ફફડાટ; જો BMC આવું કરશે તો શું થશે?

જ્યારે સરકારી વેક્સિન સેન્ટરને નેટ બંધ રાખવાની નોબત આવી છે.

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version