Rahul Gandhi Mumbai Visit : રાહુલ ગાંધી આજે મુંબઈમાં ધારાવી ખાતે લોકો સાથે કરશે મુલાકાત

Rahul Gandhi Mumbai Visit : મુંબઈની મુલાકાત દરમિયાન તેઓ કોંગ્રેસ પાર્ટીના અનેક નેતાઓ તેમજ પાર્ટીના કાર્યકર્તાઓને મળશે.

by kalpana Verat
Rahul Gandhi To Visit Mumbai, Dharavi As Part Of Day-Long Programme On March 6

News Continuous Bureau | Mumbai

Rahul Gandhi Mumbai Visit :

  • વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે એક દિવસની મુંબઈની મુલાકાતે છે.
  • મુંબઈની મુલાકાત દરમિયાન તેઓ કોંગ્રેસ પાર્ટીના અનેક નેતાઓ તેમજ પાર્ટીના કાર્યકર્તાઓને મળશે.
  •  આ ઉપરાંત તેઓ સમગ્ર દિવસ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સની ટ્રાયડેન્ટ હોટલ ખાતે રોકાશે, તેમજ ધારાવી વિસ્તારમાં આવેલા ચામડાના વેપારીઓ તેમજ ધારાવી વિસ્તારમાં રહેલી ફેક્ટરીઓ અને અહીં કામ કરતા લોકોને મળશે. 
  • પોતાની એક દિવસીય મુલાકાત પછી રાહુલ ગાંધી અમદાવાદ ખાતે રવાના થશે

આ સમાચાર પણ વાંચો : Rahul gandhi Wedding card :ગજબ હો બાકી! લગ્નના કાર્ડ પર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો ફોટો, કોંગ્રેસ નેતાએ જણાવ્યું કારણ..

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More