244
News Continuous Bureau | Mumbai
મુંબઈમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે ત્યારે અત્યાર સુધી બુસ્ટર ડોઝ લેવાથી દૂર ભાગી રહેલા મુંબઈગરા હવે બુસ્ટર ડોઝ લેવા તરફ વળ્યા છે.
પાલિકાના જણાવ્યા મુજબ ગત શનિવારે મુંબઈમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 15,803 લોકોએ બુસ્ટર ડોઝ લીધા છે.
શનિવારે આપવામાં આવેલા ડૉઝમાંથી મોટાભાગના 12,846 ડોઝ ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવ્યા છે.
આ અગાઉ છ જૂનના 15,120 બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસની મોટી તૈયારી- આવતીકાલે દેશભરમાં કરી શકે છે પ્રેસ કોન્ફરન્સ- આ તારીખે યોજી શકે છે શક્તિ માર્ચ-જાણો વિગતે
Join Our WhatsApp Community