Site icon

Road Accident in Mumbai: મુંબઈ એરપોર્ટ પર BMW કારની અનિયંત્રિત સ્પીડનો શિકાર બન્યો આ CISF ઓફિસર, ડ્રાઈવર સામે નોંધાયો કેસ.. જાણો હાલ શું છે સ્થિતિ..વાંચો વિગતે અહીં..

Road Accident in Mumbai: ઓક્ટોબરના રોજ સહર પોલીસ સ્ટેશનમાં કથિત રીતે ખતરનાક રીતે ડ્રાઇવિંગ કરવા બદલ સહરના એક વ્યક્તિ હ્રુદય કવર (19) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

Road Accident in Mumbai:This CISF officer became a victim of uncontrolled speed of BMW car at Mumbai airport. A case registered against the driver…

Road Accident in Mumbai:This CISF officer became a victim of uncontrolled speed of BMW car at Mumbai airport. A case registered against the driver…

News Continuous Bureau | Mumbai 

Road Accident in Mumbai: ઓક્ટોબરના રોજ સહર પોલીસ સ્ટેશનમાં ( police station ) કથિત રીતે ખતરનાક રીતે ડ્રાઇવિંગ ( Driving ) કરવા બદલ સહરના એક વ્યક્તિ હ્રુદય કવર (19) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. કવાર દ્વારા ચલાવવામાં આવેલી BMW કારે એરપોર્ટ ( airport ) નજીક એક કોન્સ્ટેબલને ટક્કર મારી હતી, અને તે હાલમાં ICU ભર્તી છે.

Join Our WhatsApp Community

એફઆઈઆર મુજબ, 1લી ઓક્ટોબરના રોજ સવારે 4 વાગ્યે કોન્સ્ટેબલ રાહુલ શર્મા હાઈવે ( Highway Accident  )  પર સીઆરપીએફ (CRPF) ચેક પોસ્ટ નંબર 1 પર નાકાબંધી ફરજ પર હતો. એક BMW કાર ( MH 03 DD 0305 ) તેજ સ્પીડમાં ચાલતી તેની પાસે આવી હતી તેણે પહેલા પ્લાસ્ટિક બેરિકેડને ટક્કર મારી અને ત્યારબાદ કોન્સ્ટેબલ રાહુલ શર્માને ટક્કર મારી હતી. શર્મા જમીન પર ઢળી પડ્યા હતા અને માથામાં ગંભીર ઈજા થતાં તેમના મોં અને માથામાંથી લોહી નીકળ્યું હતું. તેમના સાથીદારો તેમને અંધેરી પૂર્વની સેવન હિલ્સ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેઓ હાલમાં આઈસીયુ (ICU) માં સારવાર લઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Malabar Hill Reservoir : મલબાર હિલના લોકોને પાણી નથી જોઈતું, પણ વૃક્ષો જોઈએ છે! જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો. વાંચો વિગતે અહીં..

 હ્રુદય કવર વિરોધ ફરીયાદ નોંધાણી..

આ ઘટનાના આધારે હ્રુદય કવર પર આઈપીસી એક્ટની કલમ 279 (રેશ ડ્રાઇવિંગ), 338 (જીવનને જોખમમાં મૂકનાર એક્ટ) અને મોટર વ્હીકલ એક્ટની 184 (ડેન્જરસ ડ્રાઇવિંગ) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

થોડા દિવસો પહેલા મુંબઈના બાંદ્રા-વરલી સી લિંક પર ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્ર તક્ષિલ મહેતાની લેમ્બોર્ગિની કાર રેલિંગ સાથે અથડાઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે મીરા-ભાઈંદરના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાના પુત્ર તક્ષિલ મહેતાની કારે રસ્તા પર કાબુ ગુમાવ્યો હતો. ધારાસભ્યના પુત્ર વિરૂદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને અન્યોની સુરક્ષાને જોખમમાં મૂકવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version