Site icon

મુંબઈની લોકલ ટ્રેનમાં રોપ ટ્રીક. ઉભા ઉભા ઝોંઘા ખાવા માટેનો જુગાડ. ફોટોગ્રાફ થયો વાયરલ…

મુંબઈની લોકલ ટ્રેન એ શહેરની લાઈફલાઈન કહેવાય છે. અહીં દરરોજ 60 લાખથી વધુ લોકો સફર કરે છે. ત્યારે પિક અવર્સમાં પરેશાની નો સામનો કરવો પડે છે.

Rope trick in Mumbai local train for good sleep

Rope trick in Mumbai local train for good sleep

News Continuous Bureau | Mumbai
ટ્રેનમાં તમને બેસવાની જગ્યા ન મળે અને માત્ર ઉભા રહેવું પડે ત્યારે તમે શું કરશો? એક અકલમંદ ટ્રાવેલરે એનો રસ્તો શોધી કાઢ્યો છે. અને તે પણ માત્ર 20 રૂપિયામાં. વાત એમ છે કે સોશિયલ મીડિયા પર અત્યારે એક ફોટોગ્રાફ વાઇરલ થયો છે. આ ફોટોગ્રાફમાં એક મહાશય રસીના સહારે એક હંગામી સ્ટેન્ડ બનાવી લીધું છે. તેમજ તે રસી પર ટેકી ને શાંતિથી પોતાની ઊંઘ કાઢી રહ્યો છે.

આવી રસી દાદર બ્રિજ પર માત્ર ₹20 માં વેચાય છે. હવે સોશિયલ મીડિયા પર લોકો મજા લઈ રહ્યા છે. અનેક પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. પરંતુ આ યાત્રી એ પોતાની ઊંઘ પૂરી કરવા માટે ₹20 ની રસી થી જે જુગાડ શોધ્યો છે તે કાબિલે તારીફ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: કુલ આઠ કોઓપરેટીવ બેંકના લાયસન્સ રદ કરવામાં આવ્યા. . રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મોટી કાર્યવાહી.

Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Satara Drug Bust: કરાડના પાચુપતેવાડીમાં DRI ની રેડ, પોલ્ટ્રી ફાર્મમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ; તપાસમાં ચોંકાવનારા ખુલાસા.
Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Navi Mumbai Crime: તુર્ભેમાં મોબાઈલ શોપમાં ચોરી કરનાર ૪ રીઢા ગુનેગારો ઝડપાયા, નવી મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
Exit mobile version