News Continuous Bureau | Mumbai
રિપબ્લિકન પાર્ટી(Republican Party ) (RPI)ના અધ્યક્ષ રામદાસ આઠવલેએ(Ramdas Athawale) મુંબઈમાં તેમના પક્ષનો મેયર(Mayor) બનાવવાની માગણી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Union Home Minister Amit Shah) સક્ષમ કરી હોવાનું જાણવા મળ્ચું છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિવારે મુંબઈની મુલાકાતે આવ્યા હતા. તેમણે જુદા જુદા રાજકીય પક્ષોના(political parties) નેતાઓની પણ મુલાકાત લીધી હતી. એ સાથે જ તેમણે આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(BMC Election) માટે રણશિંગુ પણ ફૂંક્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ચોંકાવનારી માહિતી- જે જગ્યાએ સાયરસ મિસ્ત્રીનો જીવ ગયો તે બ્લેક સ્પોટ છે- જાણો ભૂતકાળમાં બરાબર એજ જગ્યાએ કેટલા લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા
એ દરમિયાન રામદાસ આઠવલેએ વિધાનપરિષદમાં( Legislative Assembly) રાજ્યપાલ(Governor) નિયુક્ત કોટામાના 12 સભ્યોમાં તેમના પક્ષના એક સભ્યને સ્થાન આપવાની માગણી કરી હતી. એ સાથે જ તેમણે મુંબઈ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર(Deputy Mayor) પદ આપવાની માગણી કરી હતી. જો ડેપ્યુટી મેયર પદ રિર્ઝવ કેટેગરીમાં (reserve category) હોય તો મુંબઈનો મેયર RPIનો કરવાની પણ તેમણે માગણી કરી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના  મુંબઈમા મહાનગરપાલિકાના 135 મિશનને અમારું સમર્થન છે એવું પણ આઠવલેએ કહ્યું હતું.
 
 
			         
			         
                                                        