254
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની(Maharashtra) શિંદે-ફડણવીસ સરકાર(Shinde-Fadnavis Govt) રાજ્યની જનતાને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઇવેના(Nagpur-Mumbai Samruddhi Highway) પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન(Inauguration of first phase) દિવાળીના(Diwali) શુભ અવસર પર કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં સમૃદ્ધિ હાઈવેનું ઉદ્ઘાટન કરવા માટે નાગપુર આવશે.
સમૃદ્ધિ હાઇવે પ્રોજેક્ટ નાયબ મુખ્યમંત્રી(Deputy Chief Minister) દેવેન્દ્ર ફડણવીસનો(Devendra Fadnavis) મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.
ઉલ્લેખનીય છે કે સમૃદ્ધિ હાઈવે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને ઉપ-રાજધાની નાગપુરને જોડતો મેગા પ્રોજેક્ટ છે.
આ સમાચાર પણ વાંચો : હાશ- એક વર્ષનું ટેન્શન ખતમ- મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં આટલું પાણી ભેગું થયું- જાણો આંકડા
You Might Be Interested In