Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ શું વાત છે!!! કાંદિવલીના ચારકોપ ડેપો ખાતે નવી નકોર મુંબઈ મેટ્રો ટ્રેન પહોંચી ગઈ… જુઓ વિડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

 

ઉત્તર મુંબઈમાં મેટ્રો ટ્રેન શરૂ થાય તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ કડી હેઠળ ચારકોપ ડેપો ખાતે મુંબઈ મેટ્રો યલો લાઇન 2 અને રેડ લાઈન 7 માટે એક નવીનક્કોર મેટ્રો ટ્રેન પહોંચી ગઈ.

મુંબઈમાં કોરોના આટોપી જવાની દિશામાં, સતત ત્રીજા દિવસે આટલા ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા 

આ ટ્રેનને ઘણી સાવધાનીથી ડેપો ખાતે પાર્ક કરવામાં આવી. જુઓ વિડિયો

 

Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Exit mobile version