230
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આગામી ચાર કે પાંચ દિવસ સુધી મુંબઈ શહેર(Mumbai city)પર વરસાદ(rain) વરસે તેવી શક્યતા મોસમ વિભાગે (IMD) દર્શાવી છે. આવા સમયે મુંબઈનું આકાશ વાદળો(cloudy weather)થી આચ્છાદિત છે. સૂર્યપ્રકાશ બહુ ઓછો છે અને માહોલ જોવા લાયક છે. જુઓ વિડિયો.
જુઓ #વાદળોથી ભરાયેલું #મુંબઈનું #આકાશ.. વિડિયો અહીં…#Monsoon #Mumbairains #heavyrain #Mumbaiweather #cloudy #beautifulview pic.twitter.com/jhI0veagkm
— news continuous (@NewsContinuous) July 5, 2022
આ સમાચાર પણ વાંચો :મોસમ વિભાગની ચેતવણી- મુંબઈ શહેર પર આટલા દિવસ સુધી પડતો રહેશે વરસાદ
You Might Be Interested In