243
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
શિવસેનાના(Shiv Sena) નેતા અને રાજ્યસભા સાંસદ(Rajya Sabha MP) સંજય રાઉતનો(Sanjay Raut) જેલવાસ વધુ લંબાવવામાં આવ્યો છે.
સંજય રાઉતની જ્યુડિશિયલ કસ્ટડી(Judicial Custody) 14 દિવસ લંબાવવામાં આવી છે.
એટલે કે સંજય રાઉત હવે 4 ઓક્ટોબર સુધી જેલમાં બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે શિવસેનાના નેતા સંજય રાઉત મુંબઈના ગોરેગાંવમાં(Goregaon) પાત્રાચાલ કૌભાંડ(Patra chawl Scam) મામલે છેલ્લા 50 દિવસથી જેલમાં છે.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત મુંબઈમાં એક બે નહીં પણ 50 પતિઓએ જીવંત પત્નીનું કર્યું પિંડદાન કારણ જાણી ચોંકી જશો
You Might Be Interested In