ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જૂન ૨૦૨૧
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકાએ જે આદેશ બહાર પાડ્યો છે એ આદેશ મુજબ અત્યારે દુકાનોને વેપાર કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ આ દુકાનો માત્ર એ દુકાનો છે જે શૉપિંગ મૉલમાં કે શૉપિંગ કૉમ્પ્લેક્સમાં નથી.
મુંબઈ શહેરમાં આજથી દુકાનો ખૂલશે, પણ ટ્રાન્સપૉર્ટનું શું? આ રહ્યો જવાબ
મુંબઈ મહાનગરપાલિકાએ અત્યારે શૉપિંગ મૉલ અને શૉપિંગ કૉમ્પ્લેક્સને વેપાર કરવાની પરવાનગી આપી નથી. એ રાબેતા મુજબ બંધ રહેશે.