મુંબઈકરો માટે રાહતના સમાચાર, શહેરમાં કોરોનાનું જોખમ ઘટ્યું ; છેલ્લા 24 કલાકમાં માત્ર આટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ    

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ.બ્યુરો 

23 ઑગસ્ટ, 2021

સોમવાર

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 

શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 240 નવા કોરોના કેસ અને પહેલી વખત સૌથી ઓછા એટલે કે માત્ર એક દર્દીએ જીવ ગુમાવ્યો છે. 

આ સાથે શહેરમાં કુલ મૃત્યુઆંક 15947 થયો છે તો શહેરમાં રિકવરી ની ટકાવારી 97 પર યથાવત રહી છે

અગાઉ 26 માર્ચ 2020 ના રોજ કોરોનાથી એક મોત નોંધાયું હતું. 

તાલીબાનીઓનો ખેલ ઊંધો પડ્યો, વિદ્રોહની થઈ શરૂઆત; અફઘાનીઓ એ આટલા બધા તાલીબાનીઓ ને પતાવી નાખ્યા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More