ન્યુઝ કન્ટીન્યુઝ.બ્યુરો
23 ઑગસ્ટ, 2021
સોમવાર
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 240 નવા કોરોના કેસ અને પહેલી વખત સૌથી ઓછા એટલે કે માત્ર એક દર્દીએ જીવ ગુમાવ્યો છે.
આ સાથે શહેરમાં કુલ મૃત્યુઆંક 15947 થયો છે તો શહેરમાં રિકવરી ની ટકાવારી 97 પર યથાવત રહી છે
અગાઉ 26 માર્ચ 2020 ના રોજ કોરોનાથી એક મોત નોંધાયું હતું.
તાલીબાનીઓનો ખેલ ઊંધો પડ્યો, વિદ્રોહની થઈ શરૂઆત; અફઘાનીઓ એ આટલા બધા તાલીબાનીઓ ને પતાવી નાખ્યા
