259
Join Our WhatsApp Community
- મુંબઈમાં ગુરુવારે કોરોના વાયરસ ના 8,646 કેસ સામે આવ્યા છે. મુંબઈમાં એક દિવસે નોંધાયેલા આ સૌથી વધારે કેસ છે.
- જ્યારે મહારાષ્ટ્ર માં છેલ્લા 24 કલાકમાં 43 હજારથી વધારે કેસ નોંધાયા છે.
- મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીને પગલે 18 દર્દીનાં મોત થયા છે. 5,031 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે
You Might Be Interested In