177
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
મુંબઈ મહાનગરપાલિકા વેક્સિન મેળવવા માટે ખૂબ મહેનત કરી રહ્યું છે. આ પરિસ્થિતિમાં સ્પુટનિક કંપનીના એક વેક્સિનની કિંમત 1500 રૂપિયા ઑફર કરવામાં આવી છે.
મુંબઈ મહાનગરપાલિકાએ પચાસ લાખ ડોઝ ખરીદવા માટે 750 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
આખરે મુંબઈ જીત્યું અને કોરોના હાર્યું; શહેરમાં કોરોના નિયંત્રણ હેઠળ
મુંબઈ મહાનગરપાલિકા ઇચ્છે છે કે આ રસીનો પુરવઠો ત્રણ અઠવાડિયાંમાં મુંબઈને મળી જાય, પરંતુ કિંમત સંદર્ભે હજી પરિસ્થિતિ અસ્પષ્ટ છે.
You Might Be Interested In