News Continuous Bureau | Mumbai
Loksabha elections 2024 : ઉત્તર મુંબઈની લોકસભા સીટ પરથી એક તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પિયુષ ગોયલ ( Piyush Goyal ) એ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે તેમજ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે બીજી તરફ તેમની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી તરફથી કોણ ચૂંટણી લડશે તે સંદર્ભે હજુ સુધી સ્પષ્ટતા થઈ શકતી નથી.
હવે આ સંદર્ભે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. રાજનૈતિક ચર્ચા છે કે ઉત્તર મુંબઈની સીટ ( Lok Sabha seat ) ભલે કોંગ્રેસ પાર્ટી ને ગઈ હોય પરંતુ આ સીટ પરથી શિવસેના પાર્ટીના નેતા વિનોદ ઘોસાળકરની પુત્રવધુ તેજસ્વી ઘોસાળકર ( Tejasvee Ghosalkar ) કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કરી શકે છે તેમ જ તેને કોંગ્રેસ ( Congress ) તરફથી ઉત્તર મુંબઈની ટિકિટ મળશે અને તે પિયુષ ગોયલ સામે ચૂંટણી લડશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Temperature: રાજ્યમાં ભેજનું પ્રમાણ યથાવત રહેતા ગરમીમાં થશે વધારો, મુંબઈ અને થાણેમાં આજે હળવા વરસાદની શક્યતાઃ હવામાન વિભાગની આગાહી..
આમ ઉત્તર મુંબઈની રાજનીતિમાં એક નવો વળાંક આવી રહ્યો