261
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેરમાં(Mumbai) આજે સવારથી મુશળધાર વરસાદ(Heavy rain )પડી રહ્યો છે.
આજે સવારના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીના ત્રણ કલાકમાં દક્ષિણ મુંબઈમાં(South Mumbai) જુદા જુદા વિસ્તારમાં બેસાડવામાં આવેલા વરસાદ માપક યંત્રમાં(Rain gauge) સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
સ્યુએજ વેસ્ટ ડિપાર્ટમેન્ટ વર્કશોપ(Sewage Waste Department Workshop) દાદરમાં(Dadar) 71 mm મહત્તમ વરસાદ પડ્યો છે.
એફ નોર્થ વોર્ડ ઓફિસે(F. North Ward Office) આ સમયગાળામાં 65mm મહત્તમ વરસાદ નોંધ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ-પશ્ચિમ ઉપનગરમાં નોંધાયો આટલો વરસાદ-જાણો આંકડા અહીં
You Might Be Interested In