Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં આજથી સ્ટેમ્પ પેપર નહીં મળે, વિક્રેતાઓ અનિશ્ચિત સમય માટે બંધ રહેશે

સ્ટેમ્પ્સના એડિશનલ કંટ્રોલર, મુંબઈએ એક નિયમ ઘડ્યો છે કે જે વ્યક્તિના નામે સ્ટેમ્પ મેળવવાનો હોય તેણે હાજર રહેવું પડશે.

Stamp Vendors On Strike take back

મુંબઈમાં સ્ટેમ્પ વિક્રેતાઓએ અનિશ્ચિત મુદતની હડતાળ પાછી ખેંચી.. સરકારે આટલી માંગ પર સંમત

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં સ્ટેમ્પ વિક્રેતાઓએ આ કથીત અન્યાયી અને ગેરકાયદેસર ઓફિસ ઓર્ડર સામે અનિશ્ચિત મુદ્દત માટે વિરોધ નોંધાવ્યો છે. આ આંદોલનને કારણે હવે મુંબઈમાં સ્ટેમ્પ મેળવવું અશક્ય બની ગયું છે.

Join Our WhatsApp Channel

સ્ટેમ્પ વેન્ડર યુનિયન, મુંબઈના પ્રમુખ અશોક કદમે મિડીયા હાઉસને જણાવ્યું હતું કે, નવા આદેશને કારણે આવતીકાલે સામાન્ય નાગરિકો, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, મંત્રી કે અન્ય કોઈ મોટી વ્યક્તિએ રૂબરૂ જઈને સ્ટેમ્પ લેવાનું રહેશે. વિક્રેતાઓએ એવું પણ ધ્યાન દોર્યું હતું કે ઓફિસ ઓર્ડરમાં જે બાબતો રજૂ કરવામાં આવી છે તેમાં વિસંગતતા છે અને આ ઓફિસ ઓર્ડર ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો: મોટા સમાચાર! …તો ત્રણ મહિનામાં મ્યુનિસિપલ ચૂંટણીઓ શક્ય છે; ભાજપના મંત્રીનું મોટું નિવેદન

Nahur Wedding Food Poisoning નાહુર વેસ્ટમાં લગ્ન સમારોહમાં ફૂડ પોઇઝનિંગ નવદંપતી સહિત ૩૧ લોકો હોસ્પિટલમાં દાખલ, ભોજન બાદ ઉલટીઝાડાની ગંભીર તકલીફ
Malad Home Cleaning Theft દિવાળીની સફાઈ માટે ઍપ દ્વારા બોલાવેલા કામગારોએ ₹૧૨ લાખના દાગીના ચોર્યા મલાડ પોલીસે પાલઘરવસઈ પટ્ટામાંથી ત્રણને દબોચ્યા, ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર
MBMC Headquarters Fire મીરાભાઈંદર પાલિકા મુખ્યાલયમાં વહેલી સવારે ભીષણ આગ આરોગ્ય વિભાગના સરકારી દસ્તાવેજો બળીને ખાખ, કરોડોના ફાયર સેફ્ટી ખર્ચ સામે સવાલો
Bank Loan Fraud Case ₹૨,૨૯૬ કરોડના બેંક લોન ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી ₹૫૩.૯૫ કરોડની મિલકતો કામચલાઉ ટાંચમાં લીધી, કુલ જપ્તી ₹૫૪૬ કરોડે પહોંચી
Exit mobile version