Site icon News Continuous Bureau | Mumbai

નવાબ મલિક રવિવારે કરશે ધમાકોઃ કહ્યું લલિત હોટલના સીક્રેટ લાવીશ બહાર;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 નવેમ્બર,  2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

ક્રુઝ ડ્રગ્સ પ્રકરણમાં પત્રકાર પરિષદ લઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)ના અધિકારીથી લઈને ભાજપ સામે રોજ નવા નવા આરોપ રાષ્ટ્રવાદીના નેતા નવાબ મલિક કરી રહ્યા છે. હવે તેમણે રવિવારે નવો ધમાકો કરવાની જાહેરાત કરી છે. નવાબ મલિકે દાવો કર્યો છે કે હોટલ ‘ધ લલિત’ સાથે જોડાયેલા તમામ રહસ્ય પરથી તેઓ પદડો ઉઠાવશે.

શું મુંબઈ શહેર ડ્રગ્સ સ્મગ્લરોનો અડ્ડો બની રહ્યું છે? છેલ્લા ત્રણ વર્ષમાં મુંબઈ પોલીસે કરી આટલા આરોપીની ધરપકડ; કરોડોનો માલ જપ્ત

અત્યાર સુધી NCBના અધિકારી સમીર વાનખેડે સામે અંગંત આરોપ કરનારા મલિક હવે રવિવારે શું ધમાકો કરે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. અત્યાર સુધી સમીર વાનખેડેના જાતિના પ્રમાણપત્ર પર તેઓ વાંધો ઉઠાવી ચૂકયા છે. એ સિવાય ડ્રગ્સ રેકેટ ચલાવનારાઓ સાથે  ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો સંબંધ હોવાનો ચોંકાવનારો આરોપ પણ તેઓ કરી ચૂકયા છે. ભાજપના અન્ય નેતા મોહિત કંબોજ સામે પણ તેઓ અનેક સવાલ કરી ચૂકયા છે. હવે નવાબ મલિકે ટ્વીટર પર તેમણે હોટલ ‘ધ લલિત’ માં અનેક ગુપ્ત રહસ્યો છુપાયેલા છે, રવિવારે મળશું કહીને સનસનાટી મચાવી દીધી છે.

Fake CM OSD Fraud દેવેન્દ્ર ફડણવીસના OSD બની કોન્ટ્રાક્ટર સાથે ₹૩.૨૫ કરોડની છેતરપિંડી મરીન ડ્રાઈવ પોલીસે નકલી અધિકારીને ઝડપી પાડ્યો, ૬ નવેમ્બર સુધી કસ્ટડી
Aishwarya Thackeray Cyber Fraud બાળાસાહેબ ઠાકરેના પૌત્ર અભિનેતા ઐશ્વર્ય ઠાકરે સાયબર ફ્રોડનો ભોગ બન્યા બેંક ખાતામાંથી અજાણતા ₹૧૯,૦૧૫ ઉપડી ગયા, ઓશિવારા પોલીસ મથકે ગુનો દાખલ
Tusshar Kapoor Extortion Threat ૫ કરોડ આપો નહીં તો… તુષાર કપૂરને બિશ્નોઈ ગેંગના નામે અપાઈ ધમકી; મુંબઈ પોલીસની તપાસમાં આવ્યો મોટો ટ્વિસ્ટ.
Dia Mirza BMC Diwali Video Controversy દિયા મિર્ઝાના દિવાળી વીડિયો પર રાજકીય ઘમાસાન; ૪૫ સેકન્ડના વીડિયોમાં ભાજપને શું ખૂંચ્યું? કે BMCએ વીડિયો જ હટાવી દીધો; અભિનેત્રીનો સવાલ
Exit mobile version