Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરના કેસમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આપ્યો ઝટકો, આપ્યા આ મોટા આદેશ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના કેસને લઈને મહારાષ્ટ્ર સરકારને ઝટકો લાગ્યો છે.

Join Our WhatsApp Channel

સુપ્રીમ કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા નોંધાયેલા તમામ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધા છે.

સુપ્રીમ કોર્ટે પોલીસને એક સપ્તાહમાં રેકોર્ડ સીબીઆઈને સોંપવા કહ્યું છે. 

સાથે કોર્ટે કહ્યું કે હાલ પૂરતું, પરમબીરનું સસ્પેન્શન અકબંધ રહેશે. 

જો ભવિષ્યમાં તેની સામે અન્ય કોઈ એફઆઈઆર નોંધવામાં આવશે તો તે પણ CBIને ટ્રાન્સફર કરવામાં આવશે.

 આ સમાચાર પણ વાંચો : વાહ! દક્ષિણ મુંબઈની ટ્રાફિકની સમસ્યાથી મળશે છૂટકારો, કોસ્ટલ રોડ હવે સીધો ફ્રી-વે સાથે જોડાશે.. જાણો વિગતે

Elderly Woman Bank Fraud 85 વર્ષીય વૃદ્ધા સાથે ₹76.5 લાખની છેતરપિંડી 6 મહિનાથી ફરાર પૂર્વ બેંક મેનેજર આખરે મુંબઈ પોલીસના સકંજામાં
Dahisar Hydrochloric Acid Seizure દહિસરમાં વૈભવી ફોર્ડ એન્ડેવરમાંથી 52.5 લીટર જોખમી હાઈડ્રોક્લોરિક એસિડ જપ્ત 49 વર્ષીય વેપારી સામે ગુનો દાખલ
Malad Jewellery Showroom Heist મલાડમાં જ્વેલરી શોરૂમનો વિશ્વાસુ સેલ્સમેન ₹1.30 કરોડના સોનાચાંદીના દાગીના લઈને ફરાર પોલીસ તપાસ તેજ
Borivali Spa Sex Racket Busted બોરીવલીમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ 4 મહિલાઓ મુક્ત, કેશિયર જેલભેગો
Exit mobile version