223
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને(Thane Municipal Corporation) નાગરિકોના હિત માટે મોટો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ, નાગરિકો જાહેર રજાના(Citizens public holiday) દિવસે મિલકત વેરો(property tax)ચૂકવી શકે તે માટે, પાલિકાએ(Palika) જાહેર રજાના દિવસે કર વસૂલાત કેન્દ્રો(Collection centers) ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય મુજબ તમામ વોર્ડ અને પેટા વોર્ડ કક્ષાના વેરા વસૂલાત કેન્દ્રો જાહેર રજાના દિવસે ખુલ્લા રહેશે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય એવા કરદાતાઓ માટે લીધો છે, જેઓ થાણે મ્યુનિસિપલ વિસ્તારમાં આવેલી વોર્ડ કમિટી ઑફિસમાં તેમનો પ્રોપર્ટી ટેક્સ સીધો જ ભરે છે.
આ સમાચાર પણ વાંચો : નિતેશકુમાર ની સમય સૂચકતા- શરદ પવાર અને નિતેશકુમાર વચ્ચે સામ્યતા છે- આ છે કારણ
You Might Be Interested In