227
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે સવાર સવારમાં પીક અવર્સ(Peak hours) દરમિયાન સેન્ટ્રલ રેલવે(Central Railway) પરનો ટ્રાફિક(Traffic) ખોરવાઈ ગયો હતો.
પ્રાપ્ત જાણકારી મુજબ કરીરોડ રેલ્વે સ્ટેશન(Curry Road Railway Station) પર ટેક્નિકલ ખામી(technical fault) સર્જાતા સેન્ટ્રલ રેલવે ફાસ્ટ રૂટ(Fast route) પરનો ટ્રેન વ્યવહાર(Train transaction) ખોરવાયો હતો.
જોકે હવે ટેકનિકલ ખામી દૂર થઈ ગઈ છે અને હાલ લોકલ ટ્રેનો (Local trains) સુચારૂ રૂપે ચાલી રહી છે.
આમ સપ્તાહના પ્રથમ દિવસે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: સાવધાન-મુંબઈગરા પોતાના શ્વાસમાં ઝેર લઈ રહ્યા છે-મુંબઈની હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું
You Might Be Interested In