323
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
થાણે ‘નાગપુર’ બની ગયું છે અને ઘરમાં એસી, કુલર અને પંખા દિવસ દરમિયાન પણ ચાલુ રાખવા પડે છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને બપોરે 1 થી 3 વાગ્યાની વચ્ચે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે ઋતુ ચક્ર પરિવર્તન નો અસર હવે બધી જગ્યાએ વર્તાઈ રહ્યો છે. માત્ર બે દિવસ પહેલા મુંબઈ શહેરમાં જોરદાર વરસાદ પડ્યો હતો તેમ જ વાવાઝોડાને કારણે અનેક ઝાડો ધરાશાય થયા હતા ત્યારે બીજી તરફ માત્ર 24 કલાક પછી મુંબઈની નજીક આવેલા થાણામાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
આ તાપમાન કોઈપણ માણસ માટે સહવું દુષ્કર થઈ ગયું છે.
આ સમાચાર પણ વાંચો : અટેન્શન મુંબઈકર.. રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક
You Might Be Interested In