Site icon

બુલેટ ટ્રેને પકડી સ્પીડ-BKC અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટે ટેન્ડર પડ્યા બહાર-જમીન નીચે આટલા મીટર પર બનશે ઈમારત-જાણો વિગત

Bullet train underground station in BKC, 3,681 crore tender approved

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: શહેરમાં અહીં બનશે અંડરગ્રાઉન્ડ સ્ટેશન, અધધ 3,681 કરોડના ટેન્ડર મળી મંજૂરી…

News Continuous Bureau | Mumbai

બહુચર્ચિત મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન(Mumbai-Ahmedabad bullet train) માટે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં અંડરગ્રાઉન્ડ સ્ટેશન(Underground station) માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે (NHRCL)શુક્રવારે ટેન્ડર બહાર પાડ્યા હતા.

Join Our WhatsApp Community

કુલ 508 કિલોમીટરના આ માર્ગ પર 12 સ્ટેશન હશે. તેમાંથી BKC એકમાત્ર સ્ટેશન હશે જે અંડર ગ્રાઉન્ડ બનશે. જમીનમાં 72 મીટર નીચે આ સ્ટેશન બનાવવામાં આવવાનું છે. આ દેશનો પહેલો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ(Bullet train) હોઈ તેની પાછળ 1.08 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.

આ સમાચાર પણ વાંચો :  મહત્વના સમાચાર-પશ્ચિમ રેલવેની આ બે ટ્રેનોને પ્રાયોગિક ધોરણે વાપીમાં વધારાનો સ્ટોપેજ-જાણો વિગત

NHRCLએ બીજી વખત બીકેસી સ્ટેશન(BKC Station) બાંધવા માટે શુક્રવારે ટેન્ડર(tendur) બહાર પાડ્યા હતા. સ્ટેશનનું કામ કટ એન્ડ કવર સ્વરૂપમાં હશે. સી-વન પેકેજ(C-One Package) હેઠળ કુલ 467 મીટર લંબાઈનુ સ્ટેશન હશે. 66 મીટરનુ વેન્ટીલેશન શાફ્ટ(Ventilation shaft) નાખવામાં આવશે.

જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજેન્સીએ(Japan International Corporation Agency) 0.1 ટકા વ્યાજે 1.08 લાખ કરોડની લોન(Loa) આપી છે. કેન્દ્ર સરકાર(Central Govt) પ્રોજેક્ટ માટે 10,000 કરોડ રૂપિયા તો મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર(Maharashtra and gujarat Govt) પાંચ-પાંચ હજાર કરોડ રૂપિયા આપવાની છે.
 

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Exit mobile version