Site icon

કોરોના રસીકરણ અભિયાન પર લાગી બ્રેક, થાણેમાં આજે ફરી વખત રસીકરણ કેન્દ્ર આ કારણે રહેશે બંધ ; જાણો વિગતે 

મુંબઈ બાદ થાણેમાં આજે ફરી એક વખત રસીકરણ સ્થગિત કરવામાં આવ્યું છે.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) એ જણાવ્યું છે કે શહેરમાં વેક્સીનની અછતને કારણે આજે રસીકરણ નહીં થાય.

Join Our WhatsApp Community

સાથે જ રોજગાર અથવા શિક્ષણ માટે વિદેશ પ્રવાસ કરતા લોકો માટે મર્યાદિત સત્ર પણ યોજવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયામાં રસીકરણ ચાર વખત હાથ ધરવામાં આવ્યું ન હતું.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-મનસેની યુતિ થશે કે કેમ? ભાજપના આ નેતાએ આપ્યું મોટું નિવેદન ; જાણો વિગતે 

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version