412
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ફેબ્રુઆરી 2021
મુંબઈ વિશ્વપ્રસિદ્ધ પ્રાણી બાગમાં પેન્ગ્વિન ની એન્ટ્રી થયા બાદ હવે આ પાર્કને વધુ ૧૦ એકર જમીન આપવામાં આવશે. એટલે કે વધુ જગ્યા ઉપલબ્ધ થતા નવા પ્રાણી આવી શકશે.
આ ઉપરાંત શાસન દ્વારા હવે રાણી બાગમાં નવી સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવી સુવિધા મુજબ બહુ જલ્દી રાણી બાગમાં હવે ગાઈડ ઉપલબ્ધ રહેશે. આ ગાઈડ પ્રવાસીઓને પશુ-પક્ષીઓની તેમજ વૃક્ષો ની જાણકારી પણ આપશે. આ સુવિધા મળવાની સાથે લોકો રાણી બાગનો વધુ ફાયદો ઉઠાવી શકશે.
You Might Be Interested In
