News Continuous Bureau | Mumbai
PJ Hindu Gymkhana: મરીનલાઇન્સ ૧૩૧ વર્ષ જુના પી જે હિંદુ જીમખાનામાં આ શનિવાર ૧૪ અને ૧૫ સપ્ટેમ્બર રવિવારના રોજ સવારે ૮ થી ૧૨ અને સાંજે ૫ થી ૮ દરમિયાન બે વર્ષ માટે મેનેજીંગ કમિટીની ( Managing Committee ) ચૂંટણી યોજાશે.
આ પહેલા ૨૦૨૨/૨૦૨૪ માટે પ્રોગ્રેસીવ પેનલના તમામ ૧૪ સભ્યો બહુમતીથી જીતી ગયા હતા. આ વખતની ચૂંટણીમાં ( Managing Committee Election ) પણ પ્રોગ્રેસીવ પેનલના ૧૪ માંથી ૧૧ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
લી રોય ડીસાના નેતૃત્વમાં પ્રોગ્રેસીવ પેનલના ૧૧ સભ્યો ચૂંટાઈ આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : AYUSH Ministry : આયુષ મંત્રાલયે વિશેષ ઝુંબેશ 3.0 ની સિદ્ધિઓ સાથે કરી નોંધપાત્ર પ્રગતિ, આટલી જાહેર ફરિયાદોનું કર્યું નિરાકરણ.
હાલની ચૂંટણીમાં સેક્રેટરી પોસ્ટ માટે જીગ્નેશ સંઘવી / પ્રણવ ચીખલ બંન્ને પ્રોગ્રેસીવ પેનલ સામે અપક્ષ ઉમેદવાર ( Election Candidate ) સમીર લોયલકા તેમ જં જયંત કુલકર્ણી (ટેબલ ટેનિસ ) પ્રોગ્રેસીવ પેનલ સામે અપક્ષ ઉમેદવાર મીતેન ખટાઉં અપક્ષ ઉમેદવાર ઉભા છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.