Site icon

PJ Hindu Gymkhana: મરીનલાઇન્સના પી જે હિંદુ જીમખાનામાં આ તારીખે યોજાશે મેનેજીંગ કમિટીની ચૂંટણી

The managing committee election will be held on this date in PJ Hindu Gymkhana of Marine Lines

The managing committee election will be held on this date in PJ Hindu Gymkhana of Marine Lines

News Continuous Bureau | Mumbai

PJ Hindu Gymkhana: મરીનલાઇન્સ ૧૩૧ વર્ષ જુના પી જે હિંદુ જીમખાનામાં આ શનિવાર ૧૪ અને ૧૫ સપ્ટેમ્બર રવિવારના રોજ સવારે ૮ થી ૧૨ અને સાંજે ૫ થી ૮ દરમિયાન બે વર્ષ માટે મેનેજીંગ કમિટીની ( Managing Committee ) ચૂંટણી યોજાશે. 

આ પહેલા ૨૦૨૨/૨૦૨૪ માટે પ્રોગ્રેસીવ પેનલના તમામ ૧૪ સભ્યો બહુમતીથી જીતી ગયા હતા.  આ વખતની ચૂંટણીમાં ( Managing Committee Election ) પણ પ્રોગ્રેસીવ પેનલના ૧૪ માંથી ૧૧ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. 

લી રોય ડીસાના નેતૃત્વમાં પ્રોગ્રેસીવ પેનલના ૧૧ સભ્યો ચૂંટાઈ આવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  AYUSH Ministry : આયુષ મંત્રાલયે વિશેષ ઝુંબેશ 3.0 ની સિદ્ધિઓ સાથે કરી નોંધપાત્ર પ્રગતિ, આટલી જાહેર ફરિયાદોનું કર્યું નિરાકરણ.

હાલની ચૂંટણીમાં સેક્રેટરી પોસ્ટ માટે જીગ્નેશ સંઘવી / પ્રણવ ચીખલ બંન્ને પ્રોગ્રેસીવ પેનલ સામે અપક્ષ ઉમેદવાર ( Election Candidate ) સમીર લોયલકા તેમ જં જયંત કુલકર્ણી (ટેબલ ટેનિસ ) પ્રોગ્રેસીવ પેનલ સામે અપક્ષ ઉમેદવાર મીતેન ખટાઉં અપક્ષ ઉમેદવાર ઉભા છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Exit mobile version